Search This Website

Saturday, 6 February 2016

GK & IQ TEST - 5

🍐.    જજિયા કર ક્યાં શાસકે હટાવ્યો?  -  અકબરે

🍐.    જજિયા કર ક્યાં ધર્મના લોકો દ્વારા લેવામાં આવતો હતો?  -  હિંદુ ધર્મ

🍐.    ભારતમાં ગ્રાન્ડ ટ્રક રોડ કોને બનાવ્યો?  -  શેરશાહ સુરીને

🍐.    ‘આઈન-એ-અકબરી’ કોના દ્વારા લખવામાં આવી?  -  અબુલ ફજલ

🍐.    અકબરના દરબારમાં ક્યાં મહાન સંગીતજ્ઞ હતા?  -  તાનસેન

🍐.    અંતિમ મુઘલ સમ્રાટ કોણ હતું?  -  બહાદૂરશાહ

🍐.    ‘રામચરિત માનસ’ના રચયિતા કોના સમકાલીન હતા?  -  અકબરના

🍐.    મુઘલ સામ્રાજ્યની રાજધાની આગ્રામાંથી દિલ્લી સ્થાનાંતરિત કોને કરી?  -  શાહજહાને

No comments:

Post a Comment