Highlight Of Last Week

Search This Website

Sunday, 7 February 2016

GK -IQ - 6

⚾ એક સમયે ગુજરાતનો ભાગ ગણાતા ભિન્નમાલમાં જન્મેલા બ્રહ્મગુપ્તે શેની શોધ કરી હતી ?
–  શૂન્ય

⚾ એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજનું આખું નામ શું છે?
–  લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ

⚾ એશિયા ખંડમાં સૌથી વધુ સ્ત્રીવાહન ચાલક કયા શહેરમાં છે?
– અમદાવાદ

⚾ એશિયાટિક લાયન દિવસ દરમિયાન આશરે કેટલા કિલો ખોરાક ખાઇ શકે છે?
–  ૩૦ કિલો

⚾ એશિયાટિક લાયનનું આયુષ્ય આશરે કેટલા વર્ષનું હોય છે?
–  ૧૨થી ૧૫ વર્ષ

⚾ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલની રચના અને વિકાસનો યશ કોને જાય છે?
–  ડૉ. જીવરાજ મહેતા

⚾ એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઇ છે?
–  સિવિલ હૉસ્પિટલ-અમદાવાદ

⚾ એશિયાનું સૌથી મોટું ઓપન એર થિયેટર કયાં આવેલું છે?
–  અમદાવાદ (ડ્રાઈવ ઈન સિનેમા)

⚾ એશિયામાં સૌપ્રથમ ફરતી રેસ્ટોરન્ટ કયાં બનેલી છે ?
– સુરત

⚾ ઓનલાઇન વૉટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર દેશનુ પહેલુ રાજ્ય ક્યું છે?
–  ગુજરાત

🎾 કઇ ગુજરાતી મહિલા કર્ણાટકના રાજયપાલ બન્યા હતા?
–  કુમુદબેન જોષી

🎾 કઇ યોજના દ્વારા ગુજરાતમાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે ?
– ગોકુલગ્રામ યોજના

🎾 કચ્છના રળિયામણા રણમાં કઇ પૂર્ણિમાની રાત્રે ઉત્સવ ઊજવવામાં આવે છે?
– શરદ પૂર્ણિમા

🎾 કચ્છનો કયો મેળો કોમી એકતાનું પ્રતીક માનવામાં આવે છે ?
–  હાજીપીરનો મેળો

🎾 કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઈડરી માટે વિખ્યાત છે?
–  નખત્રાણા

🎾 કચ્છમાં આવેલું કયું સ્થળ રોગન-પ્રિન્ટિગ એમ્બ્રોઇડરી માટે જાણીતું છે?
–  નિરુણા

🎾 કચ્છમાં ગરીબદાસજી ઊદાસીન આશ્રમની સ્થાપના કોણે કરી હતી ?
–  ગુરુનાનકના શિષ્ય શ્રીચંદ

🎾 કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો.
–  કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ

🎾 કબીરપંથી સંતો કયા નામથી ઓળખાય છે?
–  સાહેબ

🎾 કયા ગીતને ગુજરાત રાજયના પ્રતીક તરીકે લેવામા આવ્યું છે?
–  જય જય ગરવી ગુજરાત

🏐 કયા ગુજરાતી મહિલા વિશ્વપ્રવાસી તરીકે જાણીતા છે?
–  પ્રીતી સેનગુપ્તા

🏐 કયા ગુજરાતી મહિલા સ્વાતંત્ર સેનાની મ.સ. યુનિ.ના કુલપતિ પણ રહી ચૂકયા છે?
–  ડૉ. હંસાબેન મહેતા

🏐 કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં?
–  જીતેન્દ્ર જટાશંકર રાવલ

🏐 કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું?
–  ડૉ. મધુકર મહેતા

🏐કયા મહાન ચિત્રકાર કલાગુરૂ તરીકે ઓળખાય છે?
–  રવિશંકર રાવળ

🏐 કયા મુખ્યમંત્રીના શાસન દરમિયાન પછાતવર્ગોને મદદ કરવા ‘કુટુંબપોથી’ની પદ્ધતિ દાખલ કરવામાં આવી?
– માધવસિંહ સોલંકી

🏐 કયા રાજવીએ અસ્પૃશ્ય વિદ્યાર્થીઓ માટે બે છાત્રાલયોનું નિર્માણ કરાવી, તેઓ દેશમાં અને વિદેશમાં ભણી શકે તે માટે સ્કોલરશીપની  વ્યવસ્થા કરી આપી હતી?
–  મહારાજા સયાજીરાવ ગાયકવાડ

🏐 કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે ?
–  પાલનપુર

🏐 કયા સંતે બાંધેલી ઝૂંપડી સતાધારના નામથી પ્રખ્યાત બની?
–  સંતશ્રી આપા ગીગા બાપુ

🏐 કયા સ્થપતિએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઈન તૈયાર કરી હતી?
–  મેકલેન્ડ

🏐 કવાંટ મેળો કયાં ભરાય છે ?
–  છોટા ઉદેપુર

🏐 કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની અને જાણીતી સંસ્થા કઇ છે?
–  શ્રી એલ.એ. શાહ લૉ કૉલેજ-અમદાવાદ

No comments:

Post a Comment