Search This Website

Saturday, 6 February 2016

GK & IQ TEST -4

🍋.    જહાંગીરને કોના માટે યાદ કરવામાં આવે છે?  -  ન્યાય માટે

🍋.    જહાંગીરના શાસનની મુખ્ય વિશેષતા કઈ હતી?  -  રાણી નુરજહાનું શાસન પર નિયંત્રણ

🍋.    ચિત્રકલાનો સુવર્ણ યુગ કોના કાળને કહેવામાં આવે છે?  -  જહાંગીર

🍋.    શ્રીનગરમાં સ્થિત શાલીમાર બાગ અને નિશાંત બાગ નું નિર્માણ કોના દ્વારા થયું છે?  -  જહાંગીર દ્વારા

🍋.    આગ્રામાં સ્થિત તાજમહેલનું નિર્માણ કોને કરાવ્યું?  -  શાહજહાએ

🍋.    તાજમહેલનું નિર્માણ કરવાવાળો મુખ્ય કલાકાર(આર્કિટેક્ચર) કોણ હતા?  -  ઉસ્તાદ ઈર્શા ખાન

🍋.    ભગવદ્ગીતા અને રામાયણનું ફારસીમાં અનુવાદ કોને કર્યું?  -  દારા શિકોહ એ

🍋.    ‘જિંદા પીર’ કોને કહેવામાં આવે છે?  -  ઔરંગઝેબને

🍋.    ક્યાં શાસકએ ઇસ્લામ ધર્મ ન અપનાવવાના કારણે ગુરુ તેગ બહાદુરની હત્યા કરાવી દીધી હતી?  -  ઔરંગઝેબએ

No comments:

Post a Comment