Search This Website

Saturday, 6 February 2016

GK & IQ TEST-3

🍒.    હુમાયુનામાની રચના કોને કરી?  -  ગુલબદન બેગમ

🍒.    સુર સામ્રાજ્યના સંસ્થાપક કોણ હતા?  -  શેરશાહ સૂરી

🍒.    મલિક મોહમદ જાયસી એ કોના સમકાલીન હતા?  -  શેરશાહ સુરીના

🍒.    ભારતમાં ડાક પ્રથાનું પ્રચલન કોને કર્યું?  -  શેરશાહ સૂરી

🍒.    પાનીપતનું બીજું યુદ્ધ ક્યારે થયું?  -  ૧૫૫૬ ઈ.

🍒.    પાનીપતનું બીજું યુદ્ધ કોની કોની વરચે થયું?  -  અકબર અને હેમુના વરચે

🍒.    દિન-એ-ઇલાહી ધર્મની શરૂઆત કોને કરી?  -  અકબરે

🍒.    દિન-એ-ઇલાહી ધર્મ સ્વીકાર કરવાવાળો પ્રથમ અને અંતિમ હિંદુ કોણ હતો?  -  બીરબલ

No comments:

Post a Comment