Search This Website

Friday, 22 January 2016

GK & IQ TEST


📚📚વેમુ📚📚

👉કચ્છના મોટા રણની દક્ષિણ સરહદે એક નાનું ગામ છે.
👉છેલ્લાં 250 વર્ષોથી આ ગામના લોકો પોતાના મુખીની શહાદતનો શોક પાળી રહ્યાં છે.

📚📚નારાયણ સરોવર📚📚

👉ભારતનાં પાંચ મુખ્ય સરોવરોમાં નારાયણ સરોવરની ગણના થાય છે.
👉 આ સ્થળ વૈષ્ણવ ધર્મીઓનું યાત્રાધામ છે.

📚📚મુંદ્રા📚📚

👉મુંદ્રા વાડી – બગીચા અને તંદુરસ્ત આબોહવાને કારણે કચ્છના લીલા પ્રદેશ તરીકે ઓળખાય છે.
👉 અહીં ખારેકનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે.

📚📚માંડવી📚📚

👉ભુજથી દક્ષિણ-પશ્ચિમમાં આશરે 60 કિમીના અંતરે માંડવી (મડઈ) બંદર તરીકે વિકાસ પામી રહેલું સ્થળ છે.
👉 માંડવીનો કિનારો ખૂબ રળિયામણો હોવાથી એક ટીબી સેનેટોરિયમ પણ છે.
👉પવનચક્કીથી વીજળીનું વ્યાપારી ધોરણે ઉત્પાદન થાય છે.
📚💥📚💥📚💥📚💥📚💥📚
યકિન
👣જય મા સિકોતર👣
🙏🙏GK & IQ TEST🙏🙏

📚📚ધોળાવીરા📚📚

👉ઈ. સ. 1967-68 માં ભચાઉ તાલુકામાં ધોળાવીરા ટીંબાની પ્રથમ જાણ થઈ.
👉 પુરાતન તત્વના શોધ કાર્ય પ્રમાણે આ સ્થળે 4500 વર્ષ પહેલાં એક વિશાળ અને ભવ્ય નગર હતું.

📚📚કંડલા📚📚

👉કચ્છનું આ બંદર અર્વાચીન પણ ભારતનાં અગત્યનાં બંદરોમાંનું એક બની રહ્યું છે.
👉 તે ફ્રી પોર્ટ છે.

📚📚વઢવાણ📚📚

👉વઢવાણ (જૂના સમયનું વર્ધમાનપુર) અને આધુનિક
સુરેન્દ્રનગરની વચ્ચે ભોગાવો નદી વહે છે.
👉 ગામમાં સુંદર –શિલ્પસ્થાપત્યભરી માધાવાવ છે.
👉સતી રાણકદેવીની દેરી પ્રખ્યાત છે.

📚📚વઢવાણ📚📚

👉સૌરાષ્ટ્રનો દરવાજો કહેવાય છે. આઝાદી પછી ભારતમાં સૌપ્રથમ વિલીન થનારું રાજ્ય વઢવાણ હતું.
📚💥📚💥📚💥📚💥📚💥📚
યકિન
👣જય મા સિકોતર👣

No comments:

Post a Comment