Search This Website

Sunday, 24 January 2016

જીકે એન્ડ આઇક્યું ટેસ્ટ -1


વિજળીની શોધ કેવી રીતે થઈ ?

⛵સૌથી પહેલાં વિજળીની શોધ જર્મનીના આટોબાન ગુએરિકેએ ૧૬૭૨માં કરી.

⛵ એને એક ગન્ધકના દડાને સ્થિર વિદ્યુતવડે ઉત્તેજીત કર્યો.વિબી

⛵. આ સિદ્ધાંતના આધાર પર ૧૭૪૦માં અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી વિલિયમ બાસ્ટન અને અમેરિકન વૈજ્ઞાનિક બૈજામિન ફ્રેંકલિને બતાવ્યું કે દરેક પદાર્થમાં વિદ્યુત સ્થિતિ હોય છે.

⛵જે એક બીજાને ઘસવાથી પેદા થાય છે.

No comments:

Post a Comment