Highlight Of Last Week

Search This Website

Wednesday, 10 February 2021

Online Textbooks Indent System: 2022-23

Online Textbooks Indent System: 2022-23
Std.1 to 8 - Procedure for conducting school work

1. To enable the school to enter data in the online textbook e-data system.

Registration has to be done on gsbstb.online website.

2. The name and mobile number of the head teacher using the school's own UDISE code

Give the school registration.

Online Textbooks Indent System : 2022-23

ધો.1 થી 8-શાળા કક્ષાએથી પાઠ્યપુસ્તકોની માહિતી એન્ટર કરવાની કાર્યપધ્ધતિ શાળા દ્વારા ઓન-લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમમાં ડેટા એન્ટર કરવા માટે ગત વર્ષે રજીસ્ટ્રેશન કરેલ શાળાએ gsbstb.online વેબસાઈટ પર આપેલ લીન્ક દ્વારા લોગ ઈન કરવાનું રહેશે.

2, શાળા UDISE કોડનો ઉપયોગ કરી આપનો જુનો પાસવર્ડ આપી લોગ-ઈન કરી શકશે,

૩, શાળાનો પાસવર્ડ ભુલી ગયા હોય તો અગાઉ રજીસ્ટર્ડ કરેલ મોબાઈલ નંબર પર OTPમેળવી પાસવર્ડ નવો મેળવી શકશો. અથવા TPEO/AO ના લોંગ-ઈન દ્વારા બદલી શકાશે.

4. ગત વર્ષે રજીસ્ટ્રેશન કરવામાં મુશ્કેલી પડેલ શાળાઓએ નીચે મુજબ કાર્ય કરવાનું રહેશે

ધો.1 થી 8 - શાળા કક્ષાએ રજીસ્ટ્રેશન કરવાની કાર્યપધ્ધતિ 1. શાળા દ્વારા ઓનલાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમમાં ડેટા એન્ટર કરવા માટે શાળાએરજીસ્ટ્રેશન gsbstb.online વેબસાઈટ પર આપેલ લીન્ક દ્વારા કરવાનું રહેશે

2. શાળા પોતાના UDISE કોડનો ઉપયોગ કરી મુખ્ય શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપીશાળા રજીસ્ટ્રેશન કરશો. શાળાનો પ્રકાર સરકારી, અનુદાનિત, કે.જી.બી.વી., આશ્રમશાળા, મોડેલ સ્કુલ અને માધ્યમપસંદ કરો. ધો.1 થી 8 ની શાળાએ પોતાની પેસેન્ટર શાળા / તાલુકા શાળાનો UDISE કોડ ફરજીયાત આપવી, જ્યાંથી વિના મૂલ્યના પાઠ્યપુસ્તકો મેળવવાના રહેશે. ધો, 1 થી 12 ની શાળા હોય તેઓએ તાલુકો/નગરપાલિકા અને SVS બંને સિલેક્ટ કરવાપડશે.

5. ધો.1 થી 8ના વિના-મુલ્ય પાઠ્યપુસ્તકો શાળાએ પસંદ કરેલ તાલુકા/નગરપાલિકા પાસેથી

જ શાળાને મળશે.

6. શાળાના મુખ્ય શિક્ષકનું નામ અને મોબાઈલમાં ફેરફાર જણાય તો શાળા પોતાના તાલુકા

પ્રાથમિક શિક્ષણાધિકારી અથવા શાસનાધિકારીનો સંપર્ક કરી માહિતીમાં ફેરફાર કરાવી શકરો (UDISE કોડ આપવી જરૂરી છે.)

7, શાળા ધોરણ, માધ્યમ, વિષય પસંદ કરી પાઠ્યપુસ્તક જરૂરીયાતની સંખ્યા CTS (ChildTracking System) મુજબ એન્ટર કરી Submit કરશે.

8. શૈક્ષણિક વર્ષ:2022-23 માટેના પાઠ્યપુસ્તકોની માંગણી માટે CTS મુજબની વિદ્યાર્થીસંખ્યાને ઓનલાઈન ચેક કરવામાં આવશે.

9.દર્શાવેલ વિદ્યાર્થી સંખ્યા કરતાં ઓછા કે વધુ પાઠ્યપુસ્તક મેળવવા હોય તો આપેલઓપ્શન પસંદ કર્યા બાદ માંગણી સ્વીકારાશે, 

10.ત્યારબાદ Request Books-> STD 1 TO 8 ROUND_1 પર ક્લીક કરો. ભરેલ માહિતીને Save કરો,

11.આ માહિતીને રીપોર્ટ સ્વરૂપે મેળવવા માટે Report મેનુમાં  Entry Report Std 1 - 8 દ્વારા રીપોર્ટ ચેક કરો. આ કામગીરી શાળા કક્ષાએથી તા.15/12/2021 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.




Type of school: Government, Adanatu, K. B. B.V., Amshala, Module and

Choose a medium.

શાળા School of Std. 1 to 8 to choose its taluk / municipality.

 Std. If there is a school from 1 to 12, they will be selected as Taluk / Municipality and SVS

Have to.


3. Non-Mau textbooks for Std. 1 to 8 selected by the school Taluka / Nagarpalika

The school will be found nearby.

4. In case of change in the name and mobile of the head teacher of the school,

Modify the information by contacting the Primary Education Officer or Govt.

(UDISE code is required.)


5. School Std., Medium, Subject Selected Lessons


Check the reporter.

10. After entering all the above information and checking the report, in the report “Confirm”





and Lock ”will lock your information. ાર Then any of this information

Improvements cannot be made. This work will be slowed down from school on 15/12/2021

No comments:

Post a Comment