Search This Website

Monday, 1 February 2016

Talti exam mate⬇⬇⬇

📌કયા શહેર પરથી ભારતનો પ્રમાણસમય નક્કી થાય છે?
ગોવા
અલાહાબાદ✔
ચેન્નાઈ
મદુરાઈ

📌ભારતમાં કયો ઉદ્યોગ સૌથી મોટા પાયા પરનો ઉદ્યોગ છે?
શણ
ઈલેક્ટ્રોનિક
લોખંડ-પોલાદ
સુતરાઉ કાપડ✔

📌મિઝોરમમાં કઈ ટેકરીઓ આવેલી છે?
પતકોઈ
નાગા
લુશાઈ✔
ખાસી

📌ભારતમાં પાઈનેપલનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે?
ગોવા
મિઝોરમ✔
સિક્કિમ
કર્ણાટક

📌નીચેના પૈકી કોણે "ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર" કહે છે?
આગ્રા
લખનઉ
દિલ્લી✔
ચંડીગઢ

📌અરવલ્લીની ગિરિમાળામાં કયું સુંદર ગિરિમથક આવેલું છે?
આબુ✔
પાવાગઢ
સાપુતારા
ચોટીલા

📌'કૃષ્ણરાજસાગર બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે?
તુંગભદ્રા
કાવેરી✔
કૃષ્ણા
મહાનદી

📌દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે?
ગોદાવરી✔
કાવેરી
કૃષ્ણા
મહાનદી

📌કયો પ્રદેશ ધ્રુવીય પ્રકારની આબોહવા ધરાવે છે?
મધ્ય પ્રદેશ
હિમાચલ પ્રદેશ✔
મિઝોરમ
ઉત્તર પ્રદેશ

📌ગુજરાતમાં કાળીયાર માટેનું અભયારણ્ય કયું છે?
બરડીપાડા
ગીર
વેળાવદર✔
જાંબુઘોડા

📌ભારતમાં રાષ્ટ્રીય ઉદ્યાનોની કુલ સંખ્યા કેટલી છે?
૧૦૨
૮૯✔
૫૪
૮૩

📌ભારતમાં કયા રાજ્યમાં રબરનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?
કેરલ✔
કર્ણાટક
મિઝોરમ
સિક્કિમ

📌' "હીરાકુંડ યોજના" કયા રાજ્યની મુખ્ય બહુહેતુક યોજના છે?
ગુજરાત
મહારાષ્ટ્ર
કર્ણાટક
ઓરિસ્સા✔

📌ભારતમાં શણનું પ્રથમ કારખાનું કઈ જગ્યાએ સ્થપાયું હતું?
રીશરામાં✔
ટીટાનગરમાં
શ્રીનેપનાગરમાં
રાયપુરમાં

📌ભારતમાં રાસાયણિક ખાતરનું પહેલું મોટું કારખાનું કયા સ્થપાયું હતું?
સીંદરી✔
વારાણસી
મુંબઈ
જામનગર

📌કયા મુઘલ શાસકની યાદશક્તિ ગજબની હતી?
હુમાયુ
બાબર
અકબર
ઔરંગઝેબ✔

📌જહાંગીરની પત્ની રાજ્યનો મોટા ભાગનો વહીવટ સંભાળતી હતી. તેનું શું નામ હતું?
નૂરજહાં✔
નૂરનજર
હસીના બેગમ
કટારીયા બીબી

📌કયા મુઘલ શાસકના સમયમાં ઈંગ્લેન્ડના રાજાના પ્રતિનિધિ તરીકે હોકિન્સ અને ટોમસરો ભારત આવ્યા હતા?
હુમાયુ
જહાંગીર✔
અકબર
બાબર

📌કયા મુઘલ શાસકના સમયમાં વિશેષ પ્રમાણમાં બાંધકામો થયા હતા?
શાહજહાં✔
અકબર
બાબર
ઔરંગઝેબ

📌કયા મુઘલ બાદશાહે ટંકશાળાઓ ઉભી કરી સરખા વજનના સિક્કા પડાવ્યા હતા?
શેરશાહે✔
અકબરે
હુમાયુએ
બાબરે

📌મુઘલ સમયના રાજતંત્રની વ્યવસ્થા શેના પર આધારિત હતી?
નેતાગીરી
સુબાગીરી✔
દખલગીરી
નાયક્ગીરી

📌મહારાણા પ્રતાપે કોની આર્થિક મદદથી ફરીથી સૈન્ય ઉભું કરી મુઘલો સામે લડ્યા હતા?
વિમલશાહ
બાબર
ભામાશા✔
રોહતક

📌અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે કઈ જગ્યાએ યુદ્ધ થયું હતું?
હલદીઘાટી✔
પાણીપત
સુંદરઘાટી
ખૈબરઘાટ

📌કયા મુઘલ બાદશાહે જકાતનાકા કાઢી નખાવ્યા હતા?
શેરશાહ✔
અકબર
હુમાયુ
જહાંગીર

📌સુપ્રસિદ્ધ ગાયક તાનસેન કયા રાજાના દરબારી હતા?
હુમાયુ
બાબર
અકબર✔
જહાંગીર

📌'આઈને-અકબરી' અને 'અકબરનામા' ના કર્તા કોણ હતા?
મહેસ સેન
મેહબૂબ ખાન
તાનસેન
અબુલ ફઝલ✔

📌અકબરના દરબારમાં જમીન મહેસૂલનો નિષ્ણાત દિવાન કોણ હતું?
રાજા માનસિંહ
ભીમસેન
ટોડરમલ✔

📌આ પૈકી કોઈ નહિ
અકબરે કયા ધર્મની સ્થાપના કરી હતી?
દિને ઇલાહી✔
દિન દયાળ
દિને ઈલાલ
દિને વિસહાર

📌કયા રાજાએ પોતાના રાજ્યમાં યાત્રવેરો બંધ કરાવ્યો હતો?
હુમાયુએ
અકબરે✔
બાબરે
જહાંગીરે

📌અકબરના પુત્ર સલીમે કયું નામ ધારણ કરી દિલ્લીની ગાદીએ બેઠો હતો?
જહાંગીર✔
હુમાયુ
ઔરંગઝેબ
અહમદશાહ

📚કઈ દેવી ન્યાયતંત્રનું પ્રતિક છે?
આસિત
આસ્ટીન✔
ગંગા
ગીતા

📚ગુજરાત હાઈ કોર્ટની સ્થાપના કઈ સાલમાં થઇ હતી?
૧૯૫૫
૧૯૫૬
૧૯૬૦✔
૧૯૭૫

📚અદાલતોમાં સૌથી નીચલી અદાલત કઈ છે?
જીલ્લા અદાલત
તાલુકા અદાલત✔
વડી અદાલત
લોક અદાલત

📚ભારતના કયા વાઘની પ્રજાતિ જગવિખ્યાત છે?
રોયલ બેન્ગાલ ટાઈગર✔
રોયલ સુન્દરમ
ગીર

📚આ પૈકી એક પણ નહિ
કયા વૃક્ષના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે?
સુંદરી
ખેર
ચીડ✔
સાગ

📚કયા વૃક્ષના લાકડામાંથી કાથો બને છે?
ખેર✔
ચીડ
દેવદાર
સાલ

📚કયા વૃક્ષના લાકડામાંથી હોળી કે સ્ટીમર બને છે?
સાગ
ખેર
મહુડો
સુંદરી વૃક્ષ✔

📚ગંગાના મુખત્રિકોણ પ્રદેશમાં બનેલું જંગલ કયા નામે ઓળખાય છે?
સુંદરી
સુંદરવન✔
સુંદરગામ
સુંદર તીર્થ

📚બિહારમાં કઈ નદીમાં ભયંકર પુર આવે છે?
બાકે
બ્રહ્મપુત્રા
કોસી✔
તાપી

📚ગંગા નદીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
ભગીરથી✔
ગાંગેય
ગ્રિતા
ગાનગી

📚સોલંકી રાજતંત્રમાં વહીવટી વિભાગોમાં સૌથી મોટો ભાગ શું કહેવાતો?
ભાગ
વોર્ડ
મંડળ✔
સુરો

📚કીર્તિતોરણોમાં કયાંનું કીર્તિતોરણ પ્રખ્યાત છે?
વિસનગર
વડનગર✔
વિજાપુર
બિલાસપુર

📚કઈ સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થઇ હતી?
પંદરમી
સોળમી
બારમી
સત્તરમી✔

📚અમદાવાદ શહેર કયા રાજાએ વસાવ્યું હતું?
બાબરે
હુમાયુએ
અહમદશાહે✔
અજ્મેર્શાહે

📚નીચેના પૈકી રાણીએ શાહબુદ્દીન ઘોરીની સેનાને હાર આપી હતી?
જીજાબાઈ
નાઈકાદેવી✔
રઝીયા બેગમ
મીનળદેવી

No comments:

Post a Comment