Search This Website

Sunday, 17 January 2016

GK


🌹સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી
🌻- મહાદેવભાઇ દેસાઈ (૧૯૫૫માં)

🌹ધનજી કાનજી એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી
🌻- ચીમનલાલ ત્રિવેદી અને બાલમુકુંદ દવે

🌹ભારતરત્ન મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી
🌻- મોરારજીભાઈ દેસાઈ (૧૯૯૧માં)

🌹ગુજરાત વિધાનસભામાં સર્વ પ્રથમ અધ્યક્ષ બનનાર
🌻– અંબાલાલ શાહ (૧૯૩૦માં)

🌹ગૌરવ પુરસ્કાર મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી
🌻- ઉમાશંકર જોશી (૧૯૮૫માં-અસ્વીકાર)

🌹નર્મદ સુવર્ણ ચંદ્રક મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર
🌻- સુન્દરમ (૧૯૫૫માં-યાત્રા)

🌹રણજીતરામ સુવર્ણ ચંદ્રક મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી સાહિત્યકાર
🌻–ઝવેરચંદમેઘાણી(૧૯૨૮માં)

🌹લોકમાન્ય તિલક એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ગુજરાતી
🌻- પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (૧૯૫૮માં)

🌹ગુજરાતમાં સર્વ પ્રથમ કન્યાકેળવણી શાળાની શરૂઆત
🌻– સુરતમાં

🌹ગુજરાતી ભાષાનું સર્વ પ્રથમ સ્ત્રી સામયિક
🌻- સ્ત્રીબોધ (૧૮૫૭ના અમદાવાદમાં)

No comments:

Post a Comment