Highlight Of Last Week

Search This Website

Thursday, 28 January 2016

GK (JANUARY-16)

����ગુજરાતી કરંટ અફેર્સ જાન્યુઆરી (january) 2016 ����

����1. ૨૩ જાન્યુઆરી ૨૦૧૬ના વિશ્વનો સૌથી ઉચ્ચો તિરંગો ક્યાં રાજ્યમાં લહેરાયો?����
- રાંચી (ઝારખંડ)
����2. જાન્યુઆરી ૨૦૧૬માં કોને ઉત્તર પ્રદેશમાં વારાણસીમાં ૯૦૯૬ વિકલાંગોને તેમનો જરૂરી સામાન આપી વિશ્વ રેકોર્ડ બનાવ્યો?����
- નરેન્દ્ર મોદી
����3. બિહારના મુખ્યમંત્રીએ જાન્યુઆરી ૨૦૧૬માં કોને પોતાના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે?����
- પ્રશાંત કિશોર
����4. ૨૦૧૬ માં બેટી બચાઓ બેટી પઢાવો યોજના ને ભારત સરકારે કેટલા જીલ્લામાં લાગુ કરવાનો નિર્ણય લીધો છે?����  યકિન
- ૬૧
����5. ભારત સરકાર એ કઈ પરિયોજના માટે વિશ્વ બેંક પાસેથી ૨૫૦ મિલિયન ડોલરના વિત્તીય સમજોતા કર્યા છે?����
- ઝેલમ અને તવી ફલડ રીકીવરી પરિયોજના
����6. જાન્યુઆરી ૨૦૧૬માં ક્યાં ખેલાડીએ મલેશિયા માસ્ટર્સ ગ્રા પ્રી ગોલ્ડ બેડમિન્ટન ટુનાર્મેન્ટ ખિતાબ જીત્યો છે?����  યકિન
- પી.વી.સિંધુ
����7. કેન્દ્રીય કર બોર્ડ ના ચેરમેન ૨૦૧૬માં કોને નિયુક્ત કરવામાં આવ્યા છે?����  યકિન
- અતુલેસ જીન્દલ
����8. જાન્યુઆરી ૨૦૧૬માં રક્ષા મંત્રી મનોહર પરિકર એ દેશ નો સૌથી વિશાળ તિરંગો ઝંડો કઈ જગ્યાએ લહેરાવ્યો?����
- રાંચી
����9. કોને ગ્રીન પીસ ઇન્ડિયાના નવા પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?����યકિન
- રવિ ચેલલ્મ
����10. હાલમાં ક્યાં રેલવે સ્ટેશન પર ગુગલની ફ્રી વાઈ ફાઈ સર્વિસ શરુ કરવામાં આવી છે?����
- મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન
����������������������������������

No comments:

Post a Comment