Yakin darji
🍭🍭🍭 GK & IQ TEST 🍭🍭🍭
➖➖➖➖➖➖➖➖➖➖
🌳=>> વિવિધ ઉજવણી <<= 🌳
💢૧0વર્ષ = દશાબ્દી
💢૨૦વર્ષ = દ્રિદશાબ્દી
💢૨૫વર્ષ = રજત મહોત્સવ
💢૩૦વર્ષ = મોતી મહોત્સવ
💢૪૦વર્ષ = માહેંક મહોત્સવ
💢૫૦વર્ષ = સુવર્ણ મહોત્સવ
💢૬૦વર્ષ = હિરક મહોત્સવ
💢૭૦વર્ષ = પ્લેટિનમ મહોત્સવ
💢૮૦વર્ષ = રેડિયમ મહોત્સવ
💢૯૦વર્ષ = બિલિયમ મહોત્સવ
💢૧૦૦વર્ષ = શતાબ્દી મહોત્સવ……
🍇🍒🍇 NIRDOSH 🍇🍒🍇
પોસ્ટ -યકિન
No comments:
Post a Comment