💥Posted by💥
Deep pathak@
📚 📚📚ગુજરાતનાં મેદાનો 📚📚📚
યકિનGv
👉📚(૧) ઉત્તર ગુજરાતનું મેદાન📚👈
યકિન
👉💥સાબરમતી અને બનાસ નદીઓએ કરેલા કાંપના નિક્ષેપણથી આ મેદાન બન્યું છે. યકિન
👉💥આ મેદાન મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના વિસ્તારમાં પથરાયેલું છે.
👉💥 બનાસકાંઠા જિલ્લાની પશ્ચિમે આવેલો અર્ધ રણવિસ્તાર ‘ગોઢા‘ તરીકે ઓળખાય છે.
યકિન
👉📚(૨) મધ્ય ગુજરાતનું મેદાન📚👈
યકિન
👉💥આરસંગ, ઢાઢર, વિશ્વામિત્રી, મહી, શેઢી, મહોર, વાત્રક અને સાબરમતી નદીએ કરેલા કાંપના નિક્ષેપણથી આ મેદાન બન્યું છે.
👉💥આ મેદાન વડોદરા, આણંદ, ખેડા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના વિસ્તારમાં પથરાયેલું છે.
👉💥 વાત્રક અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ‘ચરોતર‘ તરીકે ઓળખાય છે. યકિન
👉💥ચરોતરની વાયવ્યમાં અમદાવાદના મેદાનમાં થલતેજ અને જોધપુરની રેતીની બનેલી ગોળ માથાવાળી ટેકરીઓ છે.યકિન
👉📚(૩) દક્ષિણ ગુજરાતનું મેદાન📚👈
યકિન
👉💥 દમણગંગા, પાર, ઔરંગા, અંબિકા, પૂર્ણા, મીંઢોળા, તાપી, કીમ અને નર્મદા નદીએ કાંપના નિક્ષેપણથી આ મેદાન બન્યું છે.યકિન
👉💥 આ મેદાન વલસાડ, નવસારી અને ભરૂચ જિલ્લાના વિસ્તારમ પથરાયેલું છે. યકિન
👉💥આ મેદાન ‘પૂરના મેદાન‘ તરીકે ઓળખાય
No comments:
Post a Comment